HomeStore

Navneet Bhautik Vigyan (Volume 1 & 2) (ભૌતિક વિજ્ઞાન) | STD 11 | Gujarat Board

આ પુસ્તકોની આગવી વિશેષતાઓ

  • NCERTના અભ્યાસક્રમ તથા લેટેસ્ટ પેપર-પૅટર્ન મુજબ તૈયાર કરવામાં આવેલા માર્ગદર્શકો.
  • VOLUME 1 : સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત તમામ પ્રકરણની વિસ્તૃત થિયરી, મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો, દાખલ, કોયડા વગેરેનો સમાવેશ.
  • VOLUME 2 : સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત તમામ પ્રકરણના વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોનો સંગ્રહ.
  • JEE / NEET : આગામી બોર્ડ-પરીક્ષા સાથે JEE / NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી અભ્યાસ-સામગ્રી.
  • CBQs : બોર્ડ દ્વારા સૂચિત લેટેસ્ટ પેપર-પૅટર્ન અનુસાર 'ક્ષમતા આધારિત પ્રશ્નો' CBQs ના સમાવેશ સાથેની અદ્યતન આવૃત્તિ.
  • યુનિટ ટેસ્ટ પેપર્સઃ પ્રેક્ટિસ માટે જે-તે વિષયનાં તમામ પ્રકરણની યુનિટ ટેસ્ટ પેપર્સની પુસ્તિકા તદ્દન FREE.
  • Digi Support : NCERT Exemplarના સૉલ્યુશન્સ, મેમરી મૅપ અને ટેસ્ટ પેપરના જવાબો QR Code પર ઉપલબ્ધ થશે.
$11.42

Product image 1
Product image 2
Product image 3

Description